તારીખ: ૨૬-૦૬-૨૦૨૫ના રોજ નવસારી, સુરત અને વલસાડ તાલુકાના કાઉન્સેલર માટેની મિટીગ ૨:૩૦ કલાકે ઓનલાઈન યોજવામાં આવેલ છે તો દરેક કાઉન્સેલર મિત્રોએ અચૂક જોડાવવાનું રહેશે.
Jun 26, 2025
ક્રમ જીલ્લાઓ તારીખ ૧ અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, કચ્છ, પાટણ,સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન., વિસ્તારના તાલુકાઓ ૨૧-૦૬-૨૦૨૫ ૨ અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ મ્યુનિ. કો. , વિસ્તારના તાલુકાઓ ૨૩-૦૬-૨૦૨૫ ૩ આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, સુરત મ્યુનિ. કો. , વિસ્તારના તાલુકાઓ ૨૪-૦૬-૨૦૨૫
સ્થળ: મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, ડ્રાઈવ ઇન રોડ, GMDC મેદાન પાસે, મેમનગર, અમદાવાદ
સમય: ૯:૩૦ કલાકથી ૬:૦૦
Jun 19, 2025
કેરિયર કાઉન્સેલર માટેની કામગીરી જે શાળાઓ ખાતે હાથ ધરવામાં આવનાર છે તે શાળાઓની યાદી
Jun 19, 2025